GSTV
Home » News » દર વર્ષની માફક આ વર્ષે પણ બજરંગ દળે વેલન્ટાઈન ડેનો વિરોધ કર્યો, પોલીસે 20ની કરી અટકાયત

દર વર્ષની માફક આ વર્ષે પણ બજરંગ દળે વેલન્ટાઈન ડેનો વિરોધ કર્યો, પોલીસે 20ની કરી અટકાયત

પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઈન ડે સામે અમદાવાદમાં ફરી એક વખત બજરંગદળે વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે પોલીસે વિરોધ વ્યક્ત કરતા 20 જેટલા લોકોની અટકાયત કરી છે. શહેરના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ખાતે બજરંગદળ કાર્યકરો પહોંચ્યા હતા.અને વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો હતો. બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે ન ઉજવવા લોકોમાં પત્રિકા પણ વહેંચી હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં વકરેલાં રોગચાળાને ડામવાને બદલે શાસક અને વિપક્ષનું આક્ષેપ પ્રતિઆક્ષેપનું રાજકારણ

Mansi Patel

મહિલાઓની બેડરૂમ ઈચ્છાઓ બાબતે થયો એક સર્વે, 36 ટકા યુવતીઓએ આપ્યો એવો જવાબ કે….

pratik shah

બિહારઃ ડાંસ જોઈને મદહોશ ASI હવામાં લહેરાવા લાગ્યા પિસ્તોલ, મળી આ સજા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!