GSTV
Home » News » દર વર્ષની માફક આ વર્ષે પણ બજરંગ દળે વેલન્ટાઈન ડેનો વિરોધ કર્યો, પોલીસે 20ની કરી અટકાયત

દર વર્ષની માફક આ વર્ષે પણ બજરંગ દળે વેલન્ટાઈન ડેનો વિરોધ કર્યો, પોલીસે 20ની કરી અટકાયત

પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઈન ડે સામે અમદાવાદમાં ફરી એક વખત બજરંગદળે વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે પોલીસે વિરોધ વ્યક્ત કરતા 20 જેટલા લોકોની અટકાયત કરી છે. શહેરના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ખાતે બજરંગદળ કાર્યકરો પહોંચ્યા હતા.અને વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો હતો. બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે ન ઉજવવા લોકોમાં પત્રિકા પણ વહેંચી હતી.

READ ALSO

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!