GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Bajaj Platina ના આ મોડલની કિંમતમાં થયો વધારો, 96.9 kmpl સુધીનુ આપે છે માઈલેજ

Bajaj ઓટોએ ભારતમાં કોમ્પ્યૂટર સેગમેંટની લોકપ્રિય બાઈક પ્લેટિના 100ની કિંમતમાં વધારો કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે આ બાઈક હવે 1,203થી લઈને 2,432 સુધી મોંઘી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, Bajaj Platina 100 રેંજમાં ત્રણ વેરિએન્ટ KS Alloy, ES Alloy અને ES Alloy ડિસ્ક સામેલ છે. જેમાથી કેએસ અલોયની કિંમત 1203 રૂપિયા, મિડ ડેસ્ક ES અલોયની કિંમત 2,432 અને ટોપ-સ્પેક ES અલોય ડિસ્ક વેરિએન્ટની કિંમત 1,325 રૂપિયા વધારી દીધી છે. જે પ્રમાણે હવે Bajaj Platina 100 રેંજના બેસ વેરિએન્ટની કિંમત 50,848 હજાર રૂપિયા થઈ ગઈ છે.

બાઈકમાં 102ccનો એન્જીન

કિંમત સિવાય બાઈકમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં પહેલાની જેમ સમાન જ LED ડીઆરએલ, સિંગમ-પીસ સીટ, એલોય વ્હીલ, ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જેવી સુવિધાઓ સામેલ છે. ત્યાંજ એન્જીન આ બાઈકમાં 102ccનો એન્જીન મળે છે, જે મહત્તમ 7.8 PSની પાવર અને 8.34 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનને 4-સ્પીડ ગિયરબોક્સમાં જોડવામાં આવે છે.

સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની

માઈલેજની વાત કરીએ તો આ બાઈક માઈલેજના મામલામાં અન્ય બાઈકથી બેહતર છે. કંપનીનો દાવો છો કે, આ 96.9 kmpl સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. બીજી તરફ પ્લેટિના 100bs6 ની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. પ્લેટિના 100 રેંજ સિવાય બજાર ઓટોએ પલ્સર NS200, CT 100 અને CT 110 બાઈકની કિંમતોમાં પણ વધારો કર્યો છે.

કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી

હાલમાં જ કંપનીએ નવી Bajaj પ્લેટિના 100 ES ડિસ્ક બ્રેક મોડલને 59,373 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યુ હતુ. બીજી તરફ મીડિયા રીપોર્ટ પ્રમાણે, પુણે સ્થિત દ્વિચક્રી વાહન નિર્માતા બજાજ ટ્રાયમ્ફ મોટરસાઈકલની સાથે સાઝેદારીથી જલ્દી મોટરસાઈકિલોની એક નવી શ્રૃંખલા પેશ કરી શકે છે. જેમાં આ સાઝેદારીનુ પ્રથમ મોડલ 200cc ની બાઈક હોવાની સંભાવના છે. જેની કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હશે.

READ ALSO

Related posts

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Mansi Patel

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!