GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સલમાન થોડીવારમાં ચાર્ટર પ્લેનમાં થશે મુંબઈ રવાના

જોધપુર સેશન્સ કોર્ટના વકીલે લંચ બાદ ત્રણ કલાકે જામીન અરજી પર ચુકાદો આપતા સલમાનને જામીન આપ્યા હતા. 25-25 હજારના બે જાત મુચરકા પર જામીન આપી છે.આ સિવાય આગામી સાત તારીખે તેઓએ કોર્ટમાં હાજર રહેવુ પડશે. તો દેશ છોડતા પહેલા  zપણ કોર્ટની મંજુરી લેવી પડશે.

સલમાન ખાનને જામીન મળતા તો જોધપુર જેલથી નીકળ્યા બાદ જોધપુર એરપોર્ટ રવાના થય હતો. ત્યાર બાદ ચાર્ટર પ્લેનમાં મુંબઈ જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને ગુરુવારે જ જોધપુર કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હતી.

શનિવારે જોધપુર કોર્ટ જામીન મળતા ફેન્સોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. તો સલમાનના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!