GSTV
Home » News » લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય માટે બહુચરાજીમાં કરાયુ ગરબાનું આયોજન

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય માટે બહુચરાજીમાં કરાયુ ગરબાનું આયોજન

લોકસભાની ચૂંટણી 2019નું 23 મેએ પરિણામ આવવાનું છે. ત્યારે એક્ઝિટ પોલમાં PM નરેન્દ્ર મોદીની NDAને જીત મળતી દેખાઈ રહી છે. તો જનતા પણ પીએમ મોદીની જીત ઈચ્છી રહ્યા છે. ત્યારે ચૂંટણીના પરિણામને લઈને બહુચરાજીમાં આનંદના ગરબાનું આયોજન કરાયુ હતુ.

PM નરેન્દ્ર મોદીના વિજય માટે આનંદના ગરબાનું મંદિર પરિસરમાં આયોજન કરાયું હતુ. બહુચરાજી મંદિર પરિસરમાં યોજાયેલા આનંદના ગરબાની ધૂનમાં લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલ અને રજનીભાઇ પટેલ સહીત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ગરબે ઘૂમ્યા હતા.

READ ALSO

Related posts

સાબરડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ

Nilesh Jethva

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!