GSTV

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

અમરેલીના બગસરામાં આજે વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો. કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. જેથી ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, કરીયાણા એસોસિએશન દ્વારા બે દિવસના બંધની જાહેરાત કરાઈ છે. વેપારીઓનું રહેવું છે કે, તંત્ર દ્વારા સંતોષકારક રીતે પ્રશ્નનો ઉકેલ આપવામાં નહી આવે ત્યાં સુધી બજારો બંધ રાખવામાં આવશે. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતા જ તંત્ર દ્વારા માસ્ક ન પહેરનારા લોકો તેમજ દુકાનોમાં થતી ભીડના કારણે વેપારીઓ તેમજ નિયમોના ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું.

READ ALSO

Related posts

ગુજરાત માટે ગર્વની વાત/ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી દેખાશે

Pravin Makwana

બનાસકાંઠા/ નિવૃત આર્મી જવાનોએ પડતર માગણીઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી

Pravin Makwana

વ્હાલાં – દવલાંની નિતી ?, માસ્ક ના પહેરવા બદલ પ્રજા પાસેથી 1000નો દંડ, પોલીસે વિભાગીય જવાનો પાસેથી રૂ. 300નો દંડ વસૂલ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!