GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

બગોદરા પોલીસે ચોખા ભરેલ પીકઅપ વાન ઝડપી છે. આ વાન સાથે કાણોતર ગામના જીવણ ચોસલા અને અરવિંદ ચોસલા નામના બે શખ્સોને ઝડપી લેવાયા છે. આ પીકઅપ વાનમાં ૧૮ નંગ બોરીમાં ૪૪ મણ ચોખા કબજે કરાયા છે.

ચોખા ઝડપાયા

  • બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી
  • ૧૮ નંબર બોરીમાં ૪૪ મણ ચોખા ઝડપાયા
  • બે શખ્સોની ધરપકડ
  • ચોખા અંગે પોલીસે તપાસ કરી
  • પોલીસે કુલ ૨ લાખ ૧૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
  • પુરવઠા વિભાગને જાણ કરાઇ

પૂછપરછમાં આ બંને શખ્સો ચોખા ક્યાથી લઈ આવ્યા અને ક્યાં લઇ જવાના હતા તે બાબતે યોગ્ય જવાબ ન આપતા પોલીસે કુલ ૨ લાખ ૧૭ હજાર ૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. આ સાથે પોલીસે પૂરવઠા વિભાગને જાણ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ચીન નિભાવશે પાક સાથે વફાદારી : પાકિસ્તાનને મજબૂત કરવા 12 એર ટુ સરફેસ મિસાઈલથી સજજ ડ્રોન આપશે

Harshad Patel

હવે નહી સતાવે વૃદ્ધાવસ્થાનો ડર, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો યુવાન રહેવા માટે માનવ શરીરમાં છુપાયેલો આ ફોર્મૂલા

Ankita Trada

Android સ્માર્ટફોન યુઝર્સ માટે મોટા સમાચાર, ગુગલ લાવશે SHAREit જેવા ફીચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!