GSTV
Home » News » ગઈ કાલે દિપડાને ભડાકે દેવાનો ઓર્ડર નીકળ્યો અને રાત્રે જ મહિલા પર હુમલો કર્યો

ગઈ કાલે દિપડાને ભડાકે દેવાનો ઓર્ડર નીકળ્યો અને રાત્રે જ મહિલા પર હુમલો કર્યો

અમરેલીના બગસરા પંથકમાં દિપડાનો આતંક યથાવત છે. ત્યારે આજ રોજ દીપડાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં દીપડો ગામમાં આંટાફેરા કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આદમખોર દીપડાનો આતંક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર તેને પકડવામાં અસમર્થ રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે આદમખોર દિપડાએ બગસરાના લુંઘીયા ગામની મહિલા પર રાત્રીના સમયે હુમલો કર્યો. હુમલામાં દયાબેન માળવી નામના મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દીપડાના વધી રહેલા ત્રાસના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!