GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, બદ્રિનાથ હાઈવે બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે  ભૂસ્ખલનની ઘટના બની છે. જેથી બદ્રીનાથ હાઈવે બંધ થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ અને જોશીમઠમાં અનેક શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. રસ્તા પરથી કાટમાળને ખસેડવા માટે એસડીઆરએફ અને પોલીસને મદદ લેવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થઈ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડમાં આગમી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.

Read Also

Related posts

દેશના 6 રાજ્યોમાં સંક્રમણનો આંક 1 લાખને પાર, વધુ 3 હજાર નવા કેસ સાથે ઉત્તરપ્રદેશ પણ ઉમેરાયું

Karan

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!