GSTV
Home » News » કેરીના શોખીનો માટે ગઈ કાલનું વાવાઝોડુ લઈને આવ્યું માઠા સમાચાર

કેરીના શોખીનો માટે ગઈ કાલનું વાવાઝોડુ લઈને આવ્યું માઠા સમાચાર

જૂનાગઢમાં ગઈકાલે થયેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થાય તેમ મનાય રહ્યુ છે. વાતાવરણમાં પલટા બાદ ભારે પવન સાથે માવઠુ પડ્યુ હતુ. જેથી કેરીઓ આંબા પરથી ખરવા લાગેલી છે. કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં પણ વાતાવરણના પલટાને લીધે નિરાશા જોવા મળી રહી છે.

કારણ કે વર્ષમાં એક જ વાર કેરીનું ઉત્પાદન આવતું હોય અને તેમાં પણ વાતાવરણ વિઘ્નરૂપ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. જોકે, કૃષિ અને બાગાયત વૈજ્ઞાનિકોના મતે થોડા દિવસ પહેલા ભારે પડેલી ગરમીની પણ આંબાઓ પર અસર થઈ છે ત્યાં આ બીજો ઝટકો લાગ્યો છે. પરંતુ જૂનાગઢ તાલાલા પંથકમાં વરસાદી કે વાવાઝોડાની અસર થઈ નથી.

READ ALSO

Related posts

કોહલીને પ્રપોઝ કરનારી આ મહિલા ક્રિકેટરે મચાવી સનસની, બિકીની ફોટો શેર કરી માંગી આ ખાસ વસ્તુ

Bansari

હુડ હુડ દબંગ પર એવા બની રહ્યાં છે મીમ્સ, સલમાનની થઈ ડાયનાસોર સાથે તુલના

Kaushik Bavishi

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!