GSTV
Home » News » શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ વખતે તેમને શેરડીના ગત વર્ષ કરતા ઓછા ભાવ મળશે. બારડોલી સુગરે ગત વર્ષ કરતા ભાવ 80 રૂપિયા ઘટાડીને પ્રતિ ટન માટે 2753 રૂપિયા જાહેર કર્યા છે. જ્યારે મઢી સુગરે ગત વર્ષના ભાવમાં 110 રૂપિયા ઘટાડીને 2501 રૂપિયા પ્રતિ ટન નક્કી કર્યો છે.

જોકે મહુવા સુગરે 2505 રૂપિયા પ્રતિ ટન શેરડીનો ભાવ જાહેર કર્યો છે જે ગત વર્ષ કરતા 54 રૂપિયા વધારે છે. રવિવારે જાહેર થયેલા ભાવોમાં સરકારની આયાત નિકાસની નીતિની સીધી અસર જોવા મળી. હિસાબી વર્ષમાં જે ભાવો રહ્યા હોય તે મુજબ ખાંડની સ્ટોક વેલ્યુ મુકી શેરડીના ટન દીઠ ભાવો નક્કી થાય છે. સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં આવી જતા સુગર સંચાલકે 3100 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી રહી.

READ ALSO

Related posts

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar

VIDEO: ગીર જંગલમાં એક સાથે 13 સિંહોનુ ટોળું પાણી પીવા આવી ચડ્યું

Riyaz Parmar