GSTV

સિગારેટના રસિકો માટે આવ્યા ખરાબ સમાચાર, સરકાર લઈ રહી છે મોટો નિર્ણય

Last Updated on September 28, 2018 by Arohi

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની આજે 30મી બેઠક મળી રહી છે. આ બેઠકમાં સિગારેટ આપદા રાહત સેસ લાગુ કરવામાં આવી શકે છે. રાજધાની દિલ્હીમાં મળનારી બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ મુદાઓ અંગે ચર્ચા થવાની છે.  બેઠકમાં કેરળમાં આવેલી પ્રાકૃતિક આપદા પર સેસ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બેઠકમાં રાજસ્વ કલેક્શનમા થયેલા ઘટાડા અંગે પણ ચર્ચા  થવાની છે. એક  અંદાજ પ્રમાણે એક ડઝનથી વધુ રાજ્યોમાં સેસ કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. જીએસટી કાઉન્સિલ દેશના તમામ રાજ્યોને માસિક ટાર્ગેટ પણ આપી શકે છે.  મહત્વનું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સિગારેટ પર વધુ સેસ લાગુ કરવાની ભલામણ સરકારને કરી હતી. જ્યારે જીએસટી કાઉન્સિલમાં સેસની ભલામણને મજૂરી મળશે તો સિગારેટ મોંઘી બનાવાના એંધાણ છે.

 

 

 

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!