GSTV
Home » News » ફોન ખોવાઇ જાય તો આ સ્ટેપ્સની મદદથી કરો WhatsApp Chatનું બેકઅપ, જાણો ટ્રિક

ફોન ખોવાઇ જાય તો આ સ્ટેપ્સની મદદથી કરો WhatsApp Chatનું બેકઅપ, જાણો ટ્રિક

વ્હોટ્સએપ માત્ર એક એપ નહીં, પરંતુ આપણી જરૂરિયાત બની રહ્યું છે. વ્હોટ્સએપનો ઉપયોગ પરિવાર અને મિત્રો ઉપરાંત ઓફિશિયલ કામો માટે પણ કરાય છે. WhatsApp પર દિવસભર કામના મેસેજ આવતા હોય છે. એવામાં તમારો ફોન ચોરી થાય કે ખોવાઈ જાય તો જરૂરી ચેટ્સ જતું રહે છે. જોકે અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે જૂના ચેટ્સનું બેકઅપ કરી શકો છો. જાણો આ સ્ટેપ્સ વિશે…

પોતાના વ્હોટ્સએપને જે મેઈલથી લિંક કર્યું હોય તે ઈ-મેઈલ એકાઉન્ટનો યુઝરનેમ અને પાસવર્ડ નાખો.

શું કરવાનું રહેશે?

પોતાના નવા ફોનમાં જૂના ગૂગલ એકાઉન્ટથી લિંક કરો જેના પર તમે વ્હોટ્સએપ એકાઉન્ટનું બેકઅપ કર્યું હતું.

હવે નવા ફોનમાં વ્હોટ્સએપ ડાઉનલોડ કરો. આ પછી વ્હોટ્સએપને ઓપન કરો. તમને Agree and continue ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો. તમારા ફોનનો નંબર એન્ટર કરો અને ઓકે બટન ટેપ કરો.

એપમાં તમને જૂના ચેટનું બેકઅપ લેવાનું ઓપ્શન જોવા મળશે. ધ્યાન રહે કે RESTORE ઓપ્શન પર જ તમે ટેપ કરો. જો તમે skip ઓપ્શન પર ટેપ કરો છો, તો તમારો જૂનો ડેટા જતો રહેશે.

RESTORE ઓપ્શન પર ટેપ કરો. હવે તમારી ચેટ હિસ્ટ્રી ગૂગલ ડ્રાઇવ પર સેવ થઈ જશે.

હવે પોતાના ગૂગલ ડ્રાઇવ પર જઈને તમારું જૂનું ચેટ ડાઉનલોડ કરી શકો છો.

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!