GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કંઈ એમ જ જેઠાલાલ બબીતા પાછળ નથી લટ્ટૂ, તમે પણ આ ફોટાઓ જોઈ થઈ જશો દિવાના

ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે. આ શોની જ્યારે પણ વાત નિકળે ત્યારે એક એક પાત્ર દર્શકોની વચ્ચે આગવી ઓળખ બનાવી રાખી છે. જો કે, આ તમામની વચ્ચે એક જોડી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે અને તે છે જેઠાલાલ અને બબીતાની જોડી. સમગ્ર શોમાં જોઈએ તો, જેઠાલાલ બબીતા પાછળ પાગલ થવાનો એક પણ મોકો છોડવા માગતા નથી. અને હોય પણ કેમ નહીં, જેઠાલાલ કંઈ એમ જ લટ્ટૂ થઈને નથી ફરતો. બબીતા એટલે કે, મુનમુન દત્તા રિલ લાઈફ તો ઠીક રિયલ લાઈફમાં પણ લોકોને તેના એટલા જ દિવાના છે. હાલમાં જ બબીતાજીની એમુક તસ્વીરો બોલ્ડ અને બ્યૂટીફૂલ તસ્વીરો વાયરલ થઈ રહી છે.

હકીકતમાં જોઈએ તો, હાલમાં જ મુનમુન દત્તાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર અતિ સુંદર ફોટો શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ તસ્વીરોમાં મુનમુન દત્તા રેડ આઉટફીટમાં કિલર લુકમાં દેખાઈ રહી છે. આ તસ્વીરો પર લોકો જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યા છે. તો વળી કોઈ તેના વખાણ કરતા થાકતા નથી.

અભિનેત્રી મુનમુન દત્તા પોતાના ફેન્સ સાથે સતત જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. તે પોતાના ઈસ્ટાગ્રામ અકાઉન્ટ પર ખૂબસુરત તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ થયુ છે. જેને લઈ મુનમુન દત્તા ઘણી ઉત્સાહિત છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં પણ કહ્યુ હતું કે, કામ પર પાછા જવા માટે તે ઘણી ઉત્સાહી છે. હું નિશ્ચિત પણે કામ પર પાછા જવા માગુ છું. હું સામાન્ય જીવન ફરીથી શરૂ કરવા માગુ છુ. આપણે બધાએ ઘરે રહીને સારુ એવુ યોગદાન આપ્યુ છે, પણ હવે આપણે આગળનું પણ વિચારવુ પડશે.

READ ALSO

Related posts

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva

પ્રેક્ષકોને પ્રવેશ મળી શકશે તો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં જ રમાશે !

Ankita Trada

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!