GSTV

અમરેલી/ બાબરામાં ભરાતી બુધવારી બજાર તંત્રએ બંધ કરાવી, કોવિડ નિયમોની ધજ્જિયા ઉડાવી રહ્યા છે લોકો

વકરતા કોરોના વચ્ચે અમરેલીના બાબરામાં યોજાતી બુધવારી બજાર તંત્રએ બંધ કરાવી છે. દરબુધવારે મોટી સંખ્યામાં લોકો બુધવારી બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે. આસપાસના ગામડાથી પણ લોકો ખરીદી માટે બુધવારી બજારમાં આવતા હોય છે. જો કે, બજારમાં કોવિડના નિયમોનો ભંગ થતો જોવા મળતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. લોકો માસ્ક વગર પણ નજરે પડ્યા હતા. જેને લઈને પોલીસ અને સ્થાનિક તંત્રે બુધવારી બજાર બંધ કરાવી હતી.

READ ALSO

Related posts

રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ

Karan

રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત

Ankita Trada

આ બેંક આપી રહી છે લાઇફટાઇમ free credit card, ઓછું વ્યાજ-મૂવી ડિસ્કાઉન્ટ સહિત થશે અનેક ફાયદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!