GSTV
Home » News » બાબા રામદેવે કહ્યું, દિવાળી અથવા તો ડિસેમ્બર પહેલા સરકાર રામ મંદિરનો માર્ગ મોકળો કરે..

બાબા રામદેવે કહ્યું, દિવાળી અથવા તો ડિસેમ્બર પહેલા સરકાર રામ મંદિરનો માર્ગ મોકળો કરે..

રામ મંદિર નિર્માણને લઇને સંત સમાજ અને સંઘ દ્વારા આવી રહેલા નિવેદનો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.. બાબા રામદેવએ કહ્યું કે કાં તો દિવાળી પહેલા અથવા ડિસેમ્બર સુધીમાં ગમે તે સંજોગોમાં સરકાર વટહુકમ લાવીને રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરે. યોગગુરૂએ સ્પષ્ટ કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. સાથે જ તેમણે કહ્યું કે ઇસ્લામ, મુસ્લિમ અને બાબરનો અયોધ્યામાં કોઇ ઇતિહાસ નથી.

Read Also 

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!