GSTV
Home » News » નડીયાદમાં આવી બાબા રામદેવ બોલ્યા રામ મંદિર એટલે બનવું જોઈએ કારણ મુસ્લિમોના પણ…..છે

નડીયાદમાં આવી બાબા રામદેવ બોલ્યા રામ મંદિર એટલે બનવું જોઈએ કારણ મુસ્લિમોના પણ…..છે

નડિયાદના વિશ્વપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો સમાધિ મહોત્સવમાં હાજરી આપવા યોગગુરૂ બાબા રામદેવે રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે જણાવ્યું હતુ કે, રામ મંદિર એ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જ બનવું જોઇએ. બાબાએ કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ મુસ્લિમોના જ પૂર્વજ છે. બાબા રામદેવના આ પ્રકારના નિવેદન બાદ ઘમાસાણ સર્જાયું છે. ત્યારે આ મામલે મુસ્લિમ આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રિપલ તલાક બિલ મુદ્દે બાબાએ ફોડ પાડીને કંઇ પણ કહેવાનું ટાળ્યું. બાબાએ જણાવ્યું કે આ બધા રાજકીય પ્રોપેગેન્ડા છે. પરંતુ રાજકીય દંગલમાં રાષ્ટ્રનું મંગલ થાય તે જરૂરી છે.

Related posts

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

ભાવનગરની આ 2 વર્ષની ટેણી છે ગૂગલ ગર્લ, કોઈ પણ સવાલનો આપે છે તરત જ જવાબ જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!