GSTV
Home » News » બાબા રામદેવ આવ્યા ગૌરક્ષાના સમર્થનમાં, કાયદો બનાવવાની કરી પહેલ

બાબા રામદેવ આવ્યા ગૌરક્ષાના સમર્થનમાં, કાયદો બનાવવાની કરી પહેલ

યોગ ગુરૂ બાબા રામદેવે ગૌરક્ષાના સમર્થનમાં મહત્વનું નિવેદન આપ્યુ છે. બાબા રામદેવે જણાવ્યુ કે, ગૌતસ્કરીને રોકવા માટે કોઈને કોઈ આગળ આવી રહ્યુ છે. જ્યારે પોલીસ ગૌતસ્કરી રોકવામાં નિષ્ફળ ગઈ છે એટલે ગૌરક્ષક સડક પર ઉતરી આવે છે. બાબા રામદેવે ગૌહત્યા કરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

બાબા રામદેવે જણાવ્યુ કે, કેટલાક ગૌરક્ષકોના કારણે અન્ય ગૌરક્ષકોનું નામ બદનામ થાય છે. ગૌહત્યાના વિરોધમાં કોઈ અવાજ નથી ઉઠાવતુ. જેના કારણે ગૌહત્યાને પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં ગૌહત્યાને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ.  જેથી ગાયમાતાને કતલ ખાને જતી રોકી શકાય.

 

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!