GSTV
Home » News » બાબા રામદેવે અને સદગુરુએ બાઈક પર માણી ડબલ સવારી, જુઓ VIDEO

બાબા રામદેવે અને સદગુરુએ બાઈક પર માણી ડબલ સવારી, જુઓ VIDEO

યોગગુરુ બાબા રામદેવ અને સદગુરુ જગ્ગી વાસુદેવ એક બાઈક પર રાઈડિંગ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યા છે. બાબા રામદેવ કોઈમ્બતુર ખાતેના જગ્ગી વાસુદેવ આશ્રમ પહોંચ્યા હતા. ડુકારીની આ સુપર બાઈક પર બંને બાબાઓસવારી કરીને જતા હતા. તે સમયે આ વિડીયો લેવામાં આવ્યો હતો. જગ્ગી સદગુરુને બાઈકનો ઘણો શોખ છે. અને તેઓ અવાર નવાર વાહન ની લઈને જતા હોય છે.

 

Related posts

મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરતા વીર સાવરકરના પૌત્રએ કરી આ ટીપ્પણી

Nilesh Jethva

ઠાકરેનું CM બનવું લગભગ નક્કી, પણ ઉદ્ધવ કે આદિત્ય? રાજકીય પત્તા હજું નથી ખોલાયા

pratik shah

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે ભાજપનો હુંકાર, સરકાર તો અમારી જ બનશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!