GSTV
Gujarat Government Advertisement

દિલ્હીના ચોર બજારમાંથી ખરીદી કરતો હતો આ એક્ટર, ઈન્ટરવ્યૂમાં કર્યો ખૂલાસો

Last Updated on October 13, 2019 by

ટીવી સિવાય ફિલ્મોમાં પણ હાથ અજમાવનાર અભિનેતા શરદ કેલકર Housefull 4 ફિલ્મમાં નજરે આવવાના છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ હતુ જેને દર્શકોએ ખૂબ જ વખાણ્યું હતુ. આ ફિલ્મ 26 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ પહેલા શરદ કેલકરે અંગત જીવન વિશે જોડાયેલ ખુલાસો કર્યો છે.

Sharad Kelkar

એક રિપોર્ટ પ્રમાણે શરગ કેલકરે અંગજ જીવન વિશે ઈન્ટરવ્યૂમાં કેટલાંય ખૂલાસાઓ કરતા જણાવ્યું કે તે દિલ્હીના ચોર બજારમાંથી ખરીદી કરતો હતો. આ જગ્યા બ્રાંડેડ બુટ અને સસ્તા બુટ માટે ઓળખાય છે. હું કોલેજ દરમિયાન અહીંથી ખરીદી કરતો હતો.

Sharad Kelkar

તમને જણાવી દઈએ કે, શરદ કેલકરે વર્ષ 2004મા આક્રોશ સીરિયલથી ડેબ્યૂ કર્યું હતુ. ત્યાર બાદ સીઆઈડી, ભાભી, ઉતરન, પતિ પત્ની ઔર વો, બૈરી પિયા, કુછતો લોગ કહેન્ગે, એજન્ટ રાઘવ માં કામ કર્યુ હતુ આ સિવાય ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. આ ફિલ્મોમાં હલચલ, હિરો, મોહે જો દડો, ગેસ્ટ ઈન લંડન, બાદશાહો સિવાય કેટલીંય ફિલ્મો શામેલ છે.

Sharad Kelkar

ખૂબ ઓછા લાકોને ખબર હશે કે શરદ કેલકરે બાહુબલી ફિલ્મમાં પ્રભાસ માટે પોતાનો અવાજ ડબ કર્યો હતો. ત્યાં સૂધી કે શરદે ટ્વિટર પર એક પોસ્ટ પણ મુકી હતી જેમા લખ્યું હતુ કે ચહેરો અને અવાજ… એક જ ફ્રેમમાં કેદ થયો. ગૌરવાન્વિત મહેસુસ કરૂ છુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!