GSTV
Home » News » માધુરી બાદ જૈક્લીનને એક-દો-તીન’ પર લગાવ્યા ઠુમકા

માધુરી બાદ જૈક્લીનને એક-દો-તીન’ પર લગાવ્યા ઠુમકા

ફિલ્મ બાગી-2નું ચોથુ સોન્ગ એક-દો-તીનનું ટીઝર મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. એક-દો- તીનસોંગ 90ના દશકાનું હિટ સોંગ છે. જેને માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ સોંગના રીક્રિએટેડ વર્ઝનમાં જેકલીન ફર્નાડિઝ પોતાની અદાઓથી લોકોની દિલ જીતશે.

આ પહેલા બાગી-2 ના મુંડિયા, ઓ સાથી અને લો સફર સોંગ રિલીઝ કરવામાં આવ્યા હતા. જેને દર્શકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મનું આ સોંગ રિવીલ કરવામાં આવ્યું. આ સોંગમાંગણેશ આચાર્ય, સરોઝ ખાન અને અહમદ ખાને મળીને કોરિયગ્રાફી કરી છે.
આ સોંગ વિશે જેકલીને જણાવ્યું હતું કે,’હું લાંબા સમયથી રાહ નહિં જોય શકુ કે જ્યારે માધુરી મેમ આ સોંગને જોશે’ આ સોંગ મારી તરફથી તેમને ટ્રિબ્યૂટ છે. ઓરિજિનલ સોંગમાં તેનું પરફોર્મન્સ એટલું લાજવાબ હતું કે મારી છોડો કોઈ પણ માધુરી મેમ જવો ડાંસ ન જ કરી શકે.’
એક-દો-તીનમાં જેકલીનના કોસ્ટ્યૂમને ખુદ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા છે. ફિલ્મ બાગી 2માં ટાઈગર શ્રોફ અને દિશા પટાની લીડ રોલમાં જોવા મળશે. તો આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.

Related posts

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

બોલીવુડ એક્ટરે વોટર્સ માટે કરી ટ્વિટ, દેશ બદલાઇ રહ્યો છે….

NIsha Patel

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!