GSTV
Home » News » Boxoffice : Baaghi-2ની કમાણી 100 કરોડની નજીક

Boxoffice : Baaghi-2ની કમાણી 100 કરોડની નજીક

Baaghi-2એ  મંગળવારે વધુ 10.60 કરોડની કમાણી કરી છે. હવે ફક્ત એક દિવસની કમાણીથી 100 કરોડના ક્લબમાં સામેલ થઇ શકે છે.

Baaghi-2ની પાંચ દિવસની કમાણી 95.80 કરોડ થઇ છે. Baaghi-2નું વિકેન્ડ કલેક્શન ચોકાવનારું હતું.ફિલ્મના રીલીઝ બાદ ત્રણ દિવસમાં 73.10 કરોડની કમાણી કરી હતી. શુક્રવારે ફિલ્મે 25.10 કરોડની કમાણી કરી હતી.જે આ વર્ષની સૌથી મોટું ઓપનીંગ હતું . શનિવારે આ ફિલ્મે 20.40 કરોડની કમાણી કરી હતી. રવિવારે કમાણી વધીને 27.60 કરોડ થઇ હતી.

અ ફિલ્મ અહમદખાને પુરા દિલથી બનાવી છે.એકથી એક સીન આવે છે.  દર્શકોને ફિલ્મ જોવા ખેંચી રાખે છે. આ ફિલ્મમાં એક સસ્પેન્સ પણ રાખવામાં આવ્યું છે.અ સસ્પેન્સ ઘણા સમય સુધી રહે છે.

આ ફિલ્મ બાધીનું બીજી સીરીઝ છે. આ ફિલ્મ લગભગ 3500 સક્રી પર રીલીઝ કરવામાં આવી છે.  આ ફિલ્મને  મ્યાનમાર અને ઇટલીમાં પણ રીલીઝ કરવામાં આવી છે.  બાઘીએ 75 કરોડની કમાણી કરી હતી. જયારે Baaghi-2થી ટાઈગર શ્રોફ પહેલીવાર 100 કરોડનો આંકડો પાર કરશે.

Baaghi-2 બાદ Baaghi-3 બનાવવાની પણ જાહેરાત કરી છે. તેનું શુટિંગ ડીસેમ્બરથી શરુ કરવામાં આવશે.

 

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

Dharika Jansari

લ્યો બોલો! ટાઇગર શ્રોફના કહેવાથી દિશા પટાણીએ બ્લોકબસ્ટર ફિલ્મ છોડી દીધી !

Bansari
Do NOT follow this link or you will be banned from the site!