GSTV
Home » News » નર્મદા ડેમમાં ડૂબી ફિરોઝાબાદના બિઝનેસમેનની દિકરી, અમદાવાદથી ડેમ જોવા ગઈ હતી

નર્મદા ડેમમાં ડૂબી ફિરોઝાબાદના બિઝનેસમેનની દિકરી, અમદાવાદથી ડેમ જોવા ગઈ હતી

ફિરોઝાબાદના ઉદ્યોગપતિની દિકરીનું ગુજરાતના નર્મદા ડેમમાં ડૂબી જવાથી મૃત્યું થયું છે. જ્યારે આ સમાચાર આવ્યા પછી કુટુંબમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક યુવતી અમદાવાદની નર્મદાની ઇન્સ્ટિટ્યુટમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી.ત્યારે પરિવારજન પુત્રીનાં અવસાન પછી તેનાં મૃતદેહ ને લેવા માટે અમદાવાદ પહોચ્યાં હતા.

ફિરોઝાબાદના બિઝનેસમેન રાહુલ જૈન (સિટીઝન ગ્લાસ) ની પુત્રી શ્રુતિ જૈન અમદાવાદથી નર્મદા ડેમ જોવા ગઈ હતી. ત્યારે પરિવારને જણાવવામાં આવ્યું હતું કે ડેમને જોતાં તેનો પગ લપસી ગયો હતો અને શ્રુતિ ડેમમાં પડી ગઈ હતી. જ્યારે સોમવાર બપોરે ભારે જેહમત પછી શ્રુતિનો મૃતદેહ ડેમમાંથી બહાર નિકાળવામાં આવ્યો હતો.

જ્યારે આ સમાચાર આવ્યા પછી કુટુંબમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. ત્યારે પુત્રીનાં મૃતદેહને પરિવારજન અમદાવાદ માટે રવાના થયા હતા. ત્યારે શ્રુતિ જૈન અમદાવાદની નર્મદાની ઇન્સ્ટિટ્યુટમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. અને પોતાની સાથી મિત્રો સાથે નર્મદા ડેમ જોવા ગઈ હતી.

READ ALSO

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur