GSTV
Home » News » યેદિયુરપ્પાએ સીએમ પદના શપથગ્રહણ કર્યા બાદ હજી રાજ્યમાં નવા સમીકરણ રચવાના એંધાણ

યેદિયુરપ્પાએ સીએમ પદના શપથગ્રહણ કર્યા બાદ હજી રાજ્યમાં નવા સમીકરણ રચવાના એંધાણ

કર્ણાટકમાં સત્તા પલટો થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ સીએમ પદના શપથગ્રહણ કર્યા. ત્યારે રાજ્યમાં હજી નવા સમીકરણ રચવાના એંધાણ છે. જેડીએસના ધારાસભ્ય જીટી દેવગૌડાએ પૂર્વ સીએમ કુમારસ્વામી સાથે મુલાકાત કરી. ભારત સરકારનું સમર્થન કરવાની માગ કરી.

તેમણે જણાવ્યુ કે, જેડીએસ ભાજપને બહારથી ટેકો કરી શકે છે. જોકે, આ મામલે કુમારસ્વામી અંતિમ નિર્ણય લઈ શકે છે. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર હતી. જોકે, બળવાખોર ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામી સરાકર પર સંકટના વાદળ છવાયા.

કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત  ગુમાવ્યો અને ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો અને બીએસ  યેદિયુરપ્પા કર્ણાટકના ફરીવાર સીએમ બન્યા.

Read Also

Related posts

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

Bansari

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

Mayur

આ હોટ એક્ટ્રેસને ફ્લેટ ખરીદવામાં થઈ રહી છે અડચણ, આ સુપરસ્ટાર સાથે જ જોઈએ છે ફ્લેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!