GSTV

અમદાવાદ: કોલેજમાં ચૂંટણીની ટ્રેનિંગ લેતા સમયે એક પ્રોફેસરને અટેક આવી ગયો

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં ચૂંટણી ટ્રેનિંગ સમયે એક કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે. બી.જે. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં પ્રિસાઈડિંગ ઓફિસરની ટ્રેનિંગ ચાલી રહી હતી. જ્યાં પોસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પણ પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેને ટ્રેનિંગ લેતા હતા. ત્યારે પોસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીને હાર્ટ એટેક આવતા સારવાર માટે ખસેડાયા છે.

READ ALSO

Related posts

2025 સુધીનો રૂપાણી સરકારે સેટ કર્યો ટાર્ગેટ, આ સેક્ટરના એક લાખ લોકોને મળશે નોકરી

Mayur

સંતાન નથી થતું એટલે વિધિ કરવી પડશે કહી નરાધમ સસરો પુત્રવધુના શરીરની માલિશ કર્યા બાદ એવું કરતો…

Mayur

ગુજરાતમાં અભણ કરતાં ભણેલા વધુ જેલમાં, તમામ ડિગ્રી ધારકો એક જ જગ્યાએ જોવા મળે તેવી આશ્ચર્યજનક સ્થિતિ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!