GSTV
Home » News » જયા પ્રદા અંગે નિવેદન આપ્યા બાદ પત્રકારો પર ભડક્યા આઝમ ખાન કહ્યું- રસ્તો આપો…

જયા પ્રદા અંગે નિવેદન આપ્યા બાદ પત્રકારો પર ભડક્યા આઝમ ખાન કહ્યું- રસ્તો આપો…

Azam Khan

ભાજપના નેતા અને રામપુરથી ઉમેદવાર જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ભોપાલની મુલાકાતે આવેલા આઝમ ખાનને  એરપોર્ટ પર પત્રકારોએ સવાલ પૂછતા તેઓ ભડક્યા હતા. તેમણે મીડિયા કર્મચારીએને રસ્તો આપવા અપીલ કરી પરંતુ તેમણે વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

jaya prada

તેમણે કહ્યું કે, મને રોકવાની કોશિશ કરશો તો તમારી વિરૂદ્ધ એફઆઈઆર પણ થઈ શકે છે. જે બાદ તેઓ એરપોર્ટ અંદર જવા રવાના થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, આઝમ ખાને એક જનસભામાં જયા પ્રદા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ તેમની વિરૂદ્ધ ચૂંટણી પંચે કાર્યવાહી કરતા ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકી દીધો હતો.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!