GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આઝમ ખાન વિરુદ્ધ ચૂંટણી પંચની કાર્યવાહી બાદ જયા પ્રદાએ આપી પ્રતિક્રિયા

jaya prada

વિવાદિત નિવેદન આપતા આઝમ ખાન વિરૂદ્ધ ચૂંટણી પંચે કરેલી કાર્યવાહી બાદ જયા પ્રદાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે, આઝમ ખાને જે મારા અંગે ટિપ્પણી કરી તેની સજા ચૂંટણી પંચે આપી છે. આ પહેલા સોમવારે જયા પ્રદાએ જણાવ્યુ હતુ કે, આઝમ ખાને તમામ હદ પાર કરી છે.

આઝમ ખાને મારૂ નહીં પણ તમામ મહિલાઓનું પણ અપમાન કર્યુ છે.  તેમણે કહ્યું કે, હું અખિલેશ યાદવને નાનો ભાઈ માનું છે પરંતુ આઝમ ખાન જ્યારે વિવાદિત ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવે પણ તેમને રોક્યા નહોતા. મહત્વપૂર્ણ છે કે, આઝમ ખાને જયા પ્રદા અંગે  વિવાદિત નિવેદન આપ્યુ હતુ જે બાદ તેમા પર બે દિવસ સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Read Also

Related posts

દુધ કેમ પીવું જોઈએ? , આ છે સૌથી ઉત્તમ જવાબ

Karan

ઈ-કોર્મસ કંપનીઓને સરકારનો આદેશ: પ્રોડક્ટ્સ પર લખવું પડશે દેશનું નામ, નહીંતર થશે મોટો દંડ

Pravin Makwana

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

Karan
Do NOT follow this link or you will be banned from the site!