GSTV

હવે આઝમ ખાનની મૃત્યું પામેલી માતા પર પણ કેસ થઈ ગયો

રામપુરના સાંસદ સપાનેતા આજમ ખાન પર જમીન હડપવા, ધમકાવવા, દગાબાજી કરવા, ભેંસચોરી કરવા અને બકરી ચોરી કરવા માટે કેસ નોંધ્યો છે. પત્ની તંજીન ફાતિમા, મોટો પુત્ર અબ્દુલ્લાહ, નાનો પુત્ર અદીબ ખાન વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.

હવે એક નવી FIR નોંધાઈ છે. આઝમ ખાનની મૃત માની વિરૂદ્ધ શુક્રવારે 20 સપ્ટેમ્બરના રોજ નોંધેલી ફરિયાદમાં અદીબ ખાનનું નામ સરકારી જમીનની ખરીદ વેચાણ માટે કરવામાં આવી હતી. આ FIRમાં આજમની મૃત મા અમીર જહાંનું નામ પણ લખવામાં આવ્યું છે. જેમનું મૃત્યુ 2013મા થયુ હતુ.

ये क्या? आज़म खान की गुज़र चुकी मां पर भी केस हो गया

આ FIRમા આજમ ખાનની મોટી બહેન નસરીન જાનનું નામ પણ શામેલ છે પરંતુ FIR લખવાની પ્રક્રિયામાં ગડબડ થઈ જેના કારણે અમીર જહાંનું નામ શામેલ કરવામાં આવી છે. રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અંજનેય કુમાર સિંહે સ્વીકાર્યું કે તપાસ દરમિયાન સરકારી મશીનરીમાં ખામી સર્જાઈ હતી. આ કારણે તે ગડબડ થઈ હતી. પોલીસને તેનું નામ એફઆઈઆરમાંથી દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

આમાં આઝમ ખાનની પત્ની તંઝિન ફાતિમાએ મીડિયાને જણાવ્યું છે કે વહીવટીતંત્ર કોણ જીવે છે અને કોણ મરી ગયું છે તે જોઈ રહ્યું નથી. “અમારી પાસે જમીનની રજિસ્ટ્રી છે જેને કબજો તરીકે જણાવવામાં આવી રહી છે. અમે તેને કોની પાસેથી ખરીદ્યા છે તે કોર્ટમાં બતાવીશું. બદલાની ભાવનાથી અમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. “

READ ALSO

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!