GSTV

દરેક મોરચે નિષ્ફળ રહી મોદી સરકાર,મારે પણ બનવું છે વડાપ્રધાન : આઝમ ખાન

Last Updated on September 9, 2018 by Bansari

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આઝમ ખાને કહ્યુ કે, કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે આઝામ ખાને પીએમ બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી  હતી. આઝમ ખાન સમાજવાદી પાર્ટીના  દિવંગત નેતા ઈજહાર હુસૈનને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

 આઝમ ખાને કહ્યુ કે, વડાપ્રધાન બનતા પહેલા પીએમ મોદીએ વાયદો કર્યો હતો કે, દેશના યુવાઓને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ દેશમાં મોંઘવારી સતત વધી રહી છે.

પીએમ મોદીએ કાળા નાણા પરત લાવવાનો વાયદો કર્યો હતો.  પરંતુ હજી સુધીમાં કાળા નાણા પરત આવ્યા નથી. આઝામ ખાને સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધતા જણાવ્યુ કે, સંઘ પ્રમુખ લોકોને ભ્રમિત કરી રહ્યા છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!