GSTV

ઓળખ બદલીને જવું પડ્યું આયુષ્માન ખુરાને લખનઉમાં, ચોકાવનારું કારણ આવ્યું સામે

Last Updated on July 3, 2019 by

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 તેની કહાનીના કારણે ભારતમાં ચર્ચાનો વિષય બનેલી છે. વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મોના રૂપમાં પ્રતિષ્ઠિટ હોવાની સાથે આયુષ્માન ખુરાનાએ જે રીતે અવિશ્વનીય કાબેલિયતને પસંદ કરી તે દર્શાવે છે. એવું લાગે છે જે આયુષ્માન ખુરાનાને કન્ટેન્ટ સિનેમાનો પોસ્ટર બોય કહેવામાં આવે છે તેને એવી એક ફિલ્મ કરી છે જે જોરદાર છે.

અને તે હિટ થઈ ચૂકી છે. આયુષ્માનની હવે નવી ફિલ્મ બાલા માટે લખનઉમાં શૂટિંગ કરી રહ્યો છે. અને સોમવારના દિવસે તે શૂટિંગ થઈ ગયા બાદ તેની આખી ટીમને હોટલની નજીક આવેલા થિયેટરમાં લઈ ગયો હતો.

આયુષ્માન આખી ટીમની સાથે બાલા ફિલ્મના નિર્દેશન અમર કૌશિક સાથે આ ફિલ્મ જોવા ગયો હતો. ક્રૂ મેમ્બર્સ, એક્ટરને ફિલ્મ જોવા માટે કહી રહ્યો હતો અને દિવસે કામ પછી અચાનક પ્રોગામ બંધ થઈ ગયો.

આયુષ્માનની એક્ટિંગ અને ફિલ્મની પ્રતિભાને જોઈ બાલા ટીમ એક્ટર માની ગયો. તે સમયે આયુષ્માને પોતાની ઓળખ છુપાવી લીધી હતી કારણ કે તેને કોઈ ઓળખી ન જાય. તેણે શો શરૂ થયો ત્યારે પ્રવેશ કર્યો અને ફિલ્મ પૂરી થયા બાદ તરત તે બહાર નીકળી ગયો અને ભીડથી બચી ગયો. બાલાના નિર્દેશકને તેના આ અભિનેતાની એક્ટિંગ પસંદ આવી.

અમરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું,’આર્ટિકલ 15 ભારતીય સિનેમાની કલાકૃતિઓમાંથી એક છે. આ એવી ફિલ્મ છે જેને હું બનાવવા માગુ છું અને આશા છે કે એક દિવસ ત્યાં સુધી પહોંચી જઈશ. એક થ્રિલરને આ રીતે બનાવી જોઈએ. અમને આ હીરો આપવા માટે સલામ. શાનદાર સાઉન્ડ ડિઝાઈન અને ક્રિસ્પ એડિટિંગ ફિલ્મને બીજા સ્તર પર લઈ જાય છે અને આયુષ્માન ખુરાના, જોરદાર છે…આમારું સૌભાગ્ય છે કે તમે બાલા ફિલ્મમાં છો.’

Read Also

Related posts

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave

બૉલીવુડ / તું છે કોણ? જ્યારે દિયા મિર્ઝા પર કરીના કપૂર ખાન રોષે ભરાઈ, જાણો શું હતો મામલો

Vishvesh Dave

KBC 13 / સ્પર્ધકે અમિતાભ બચ્ચન સાથે કર્યું ફ્લર્ટ, મહાનાયક બોલ્યા “બંધ કરો શો”

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!