GSTV
Home » News » ધીમે ધીમે ગીત પર આયુષ્માન-ભૂમિએ કર્યો જબરદસ્ત ડાંસ, શેર કર્યો વીડિયો

ધીમે ધીમે ગીત પર આયુષ્માન-ભૂમિએ કર્યો જબરદસ્ત ડાંસ, શેર કર્યો વીડિયો

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર જ્યારે પણ મોટા પડદા પર આવી છે ત્યારે ત્યારે લોકોને કઈક નવુ જોવા મળે છે. પડદા પર ઘણીવાર જાદુ ચલાવ્યા બાદ બંનેએ ઓફ-સ્ક્રીન પોતાની કેમિસ્ટ્રી શેર કરી છે. ભૂમિએ આયુષ્માન સાથે એક સારો ડાંસ વીડિયો શેર કર્યો છે.

શેર કરેલા વીડિયોમાં ભૂમિ અને આયુષ્માન બંને ધીમે ધીમે ગીત પર ડાંસ કરતા નજરે આવી રહ્યાં છે. આ ગીત ભૂમિની અપકમિંગ ફિલ્મ પતિ પત્ની ઓર વોનો છે. બંનેએ સ્ટેપ બાઈ સ્ટેપ આ ગીતના દરેક ડાંસ સ્ટેપ ફોલો કર્યાં છે. જણાવી દઈએ કે પતિ પત્ની ઓર વો ફિલ્મમાં ભૂમિએ કાર્તિક આર્યનની સાથે ઠુમકા લગાવ્યા છે પરંતુ આ ગીતમાં આયુષ્માનની સાથે ભૂમિની પણ ઓફ-સ્ક્રિન કેમિસ્ટ્રી પણ કઈ ઓછી નથી.

બાલામાં આયુષ્માન-ભૂમિએ કર્યો હતો કમાલ

આયુષ્માન અને ભૂમિને છેલ્લે બાલામાં એક સાથે જોયા હતા. બાલામાં આયુષ્માને ટકલા આદમીનો અને ભૂમિને શ્યામ રંગની છોકરીનો રોલ કર્યો હતો. સામાજિક ભેદભાવના અસલી મુદ્દાઓ પર બનેલી આ ફિલ્મમાં બંનેએ સારો અભિનય કર્યો છે. ફિલ્મને પબ્લિકે પોજીટિવ રિવ્યૂઝ આપ્યા છે. બાલામાં યામી ગૌતમના કામને વખાણ્યા છે. કમાણીની બાબતે બાલા અત્યાર સુધી 76 કરોડની કમાણી કરી છે.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ

Dharika Jansari

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!