GSTV
Home » News » ટાલ પર વાળ ઉગાડવા માટે કરો આ અચૂક ઉપાય, છૂટકારો મળશે સફેદ વાળથી પણ

ટાલ પર વાળ ઉગાડવા માટે કરો આ અચૂક ઉપાય, છૂટકારો મળશે સફેદ વાળથી પણ

આજકાલ તણાવ અને પ્રદૂષણના કારણે વાળ નાની ઉંમરે જ સફેદ થવાની અને ટાલ પડવાની સમસ્યા બહુ જોવા મળે છે. તો કેટલાક લોકોને ટાલિયાપણું વારસાગત પણ આવતું હોય છે. હા જોકે, લાઇફસ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવાની સાથે કેટલાક કુદરતી ઉપચારો કરવાથી આમાં ઘણો ફાયદો મળી શકે છે.

ટાલ પર નવેસરથી વાળ ઉગાડવાના કારગર ઉપાય

  1. બીટનાં પાન: 50 ગ્રામ

બીટના પાનનો રસ બનાવી તેનાથી માથામાં માલીશ કરવાથી ટાલિયાપણાથી છૂટકારો મળી શકે છે અને નવા વાળ આવવા લાગે. ઉપરાંત પૂરાઇ ગયેલાં મૂળમાંથી પણ નવા વાળ ઊગવા લાગે છે.

  1. નારિયેળનું તેલ

નારિયેળના તેલને કાચની બોટલમાં ભરી 10 દિવસ સુધી સૂર્યના તડકામાં રાખો. સૂર્યના કિરણો અને રંગ સારવારના માધ્યમથી તૈયાર થયેલ નારિયેળના તેલથી દિવસમાં 2 વાર માથામાં માલીશ કરવાથી ચોક્કસથી ફાયદો મળે છે.

ધ્યાનમાં રાખવી આ વાતો

  • બીટનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ નીવડી શકે છે.
  • બીટના રસથી માથામાં માલીશ કરતી વખતે તે આંખમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, તેનાથી આંખને નુકસાન પહોંચી શકે છે.

Related posts

ભારત મુલાકાતે આવનારા ટ્રમ્પે હવે વેપાર કરારમાં રસ દાખવ્યો કહ્યું, ‘અજોડ વેપાર કરાર કરશું’

pratik shah

રાજ્યમાં ફરી એક વખત જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે જાહેર કરી તારીખ

Mayur

ભલે હું કુવારી પણ મારે પરિણીત પુરૂષ ચાલશે, અમે બધુ કરી ચૂકયા છીએ, હવે મને એના વિના નહીં ચાલે

Karan
Do NOT follow this link or you will be banned from the site!