GSTV
Gujarat Government Advertisement

આ કારણે અયોધ્યા મામલા સાથે જોડાયેલાં પક્ષકારોની સરકારે વધારી સુરક્ષા

Last Updated on November 12, 2019 by Mansi Patel

અયોધ્યાના નિર્ણય બાદ સુરેશ રાણા એન સંગીત સોમની સુરક્ષા વધારવામાં આવી છે. અયોધ્યાના નિર્ણય બાદ ઉત્તરપ્રદેશના કેટલાક લોકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આમાં યોગી સરકારના મંત્રી સુરેશ રાણા અને બીજેપીના સંગીમ સોમની સુરક્ષામાં વધારો કરવમાં આવ્યો છે. જયારે અયોધ્યા મધ્યસ્થતા કમિટીની સુરક્ષા પછી લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે યુપી સરકારની સિક્યુરિટી રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી.

જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ મુજબ સુરક્ષામાં બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સિક્યુરિટી રીવ્યુ કમિટીએ અયોધ્યા મધ્યસ્થતા કમિટીની સુરક્ષા પાછી લેવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય રાજ્ય મંત્રી નંદ ગોપાલ નંદીને ઝેડ કક્ષાની સુરક્ષા આપવામાં આવી હતી. તેમજ બીજેપીના સંગીમ સોમની સુરક્ષા વધારીને ઝાડ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana

આ તે કેવો કોરોના! ગરીબો બની રહ્યાં છે બેરોજગાર, ઉભરાઇ રહી છે અમીરોનો તિજોરીઓ, જાણો શું કહે છે આંકડા

Bansari

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ જાય તેવી શક્યતા, આખા દિવસ વરસાદની આગાહી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!