GSTV
Home » News » અયોધ્યામાં આ દિવસે ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કરશે સીએમ યોગી, આવી છે તૈયારીઓ

અયોધ્યામાં આ દિવસે ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કરશે સીએમ યોગી, આવી છે તૈયારીઓ

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાતમી જૂનના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરવાના છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવ છે.

જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે. તેને કાવેરી એમ્પોરિયમ પાસેથી ખરીદવામાં આવી છે. આ ઉપરાંત સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં મૂર્તિનું નિર્માણ કરનારને સન્માનિત કરશે.

 મહત્વપૂર્ણ છે કે, સીએમ આદિત્યનાથે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ત્યારે કરવામાં આવી રહ્યુ છે જ્યારે સોમવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે સંત સમાજની બેઠક મળી હતી. જેમા રામ મંદિર સહિતના મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Read Also

Related posts

પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની કરી હતી ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

GSTV Desk

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!