GSTV
Gujarat Government Advertisement

મોત બાદ નહોતી આવી શરમ એવા માસૂમ આયશાના નરાધમને પોલીસ ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી ઉઠાવી લાવી

Last Updated on March 2, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાં થોડાક દિવસ અગાઉ એક પરિણતાએ લાઈવ વીડિયો કરીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ચોંકાવનારો વીડિયો વાયરલ થયા પછી. વટવાની યુવતી આઇશાના આપઘાત બાદ પરિવારે જ્યાં ન્યાયની માંગ કરી હતી ત્યારે હવે આ મામલે સૌથી મોટા સમાચાર આવી આવ્યા છે. આઇશાના પતિ આરીફ ખાનની ધરપકડ કરવામાં આવી છે. રિવર ફ્રન્ટ પોલીસે આરીફની ધરપકડ કરી છે.ગણતરીના દિવસોમાં આરોપી પતિ આરિફ ખાનની ધરપકડ કરી છે.

  • રિવરફ્રન્ટ પરથી આઈશા નામની યુવતીના આપઘાતનો મામલો
  • રિવરફ્રન્ટ પોલીસે આરોપીની કરી ધરપકડ
  • ગણતરીના દિવસોમાં આરોપી પતિ આરિફ ખાનની ધરપકડ
  • રાજસ્થાનના પાલી ખાતેથી કરી ધરપકડ

મળતી માહિતી મુજબ આરીફની સાથે આરીફના પિતા આને આઇશાના સસરાની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આરીફ ખાનને અમદાવાદ લાવવામાં આવશે. મહત્વનું છે કે, વટવામાં રહેતી આઇશાએ પતિ આરીફના નામે વિડીયો બનાવી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

પરિવારે કરી હતી ન્યાયની માંગ

અમદાવાદના ચકચારી આઇશા આત્મહત્યા કેસમાં મૃતક આઇશાના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરી. જેમાં  આઇશાના પિતાએ ન્યાયની માંગ સાથે જાલીમોને સજા મળે તેવી માંગ કરી. આ સાથે તેણે આ કિસ્સાને ધર્મ સાથે ન જોડવા અપીલ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર

Pravin Makwana

ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર

Bansari

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!