AXIS બેંકનો કેશિયર અચાનક ચોંકી ગયો અને પછી ખબર પડી કે લૂંટ શરૂ થઈ ગઈ

ગાંધીનગર છત્રાલ GIDCમાં ફાયરીંગ કરી લૂંટ કરવામાં આવતા સનસની ફેલાઈ છે. છત્રાલ GIDCમાં આવેલી એક્સિસ બેંકના કેશિયરને માર મારીને લૂંટી લેવાયો છે. બેથી વધારે શખ્સોએ બેંકની અંદર જ ફાયરીંગ લૂંટ કર્યાનો પોલીસ કંટ્રોલમાં મેસેજ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. ગાંધીનગરના રેન્જ આઈજી સહિત જિલ્લાના એસપીએ છત્રાલની એક્સીસ બેન્કમાં પહોંચી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter