GSTV

GSTVના કેમેરામાં કેદ થયા ગિરનારના રોમાંચિત કરી દેતા દ્રશ્યો, જુઓ વરસાદનું આહલાદક દ્રશ્ય

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

કાશ્મીરને ભારતનું સ્વર્ગ માનવામાં આવે છે. પરંતુ ચોમાસામાં જૂનાગઢના ગિરનાર પરના આહલાદક દ્રશ્ય કાશ્મીરના સ્વર્ગથી કમ નથી.આ દ્રશ્યો સૌ પ્રથમ રોપવેની ટ્રોલીમાંથી જીએસટીવીના કેમેરામાં કેદ કર્યા હતા. ચોમાસાના સૌ પ્રથમવાર રોપવેમાં બેસી ગિરનારના અદભુત દ્રશ્યો નિહાળવા માટે જીએસટીવી ગીરનાર પર્વત પર પહોંચ્યું હતું.

ગિરનાર

ગિરનાર પર્વત સાથે ટકરાતા વાદળો અને ગિરનારના પથ્થરોમાંથી ખળખળ વહેતું પાણી આ અદભુત દૃશ્યો જીએસટીવીના કેમેરામાં કંડારવામાં આવ્યા. પ્રવાસીઓ પણ મા અંબાના દર્શનની સાથે સાથે ખુશનુમા વાતાવરણ જોઈ રોમાંચિત થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!