GSTV

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ખોળવા બેસશો તો, હવા ઉડતા વિમાનોના અનેક વીડિયો આપને મળી જશે. પણ તમે ક્યારે વિચાર્યુ છે કે આ ફોટાઓ અને વીડિયો કઈ રીતે ઉતારવામાં આવે છે, તેની ફોટોગ્રાફી કઈ રીતે કરવામાં આવે છે. જો કે, હવે આપને ખ્યાલ આવી જશે કે કઈ રીતે થાય છે આ આખી પ્રક્રિયા…

એક વીડિયો હાલમાં વાયરલ રહ્યો છે. આ વીડિયો 33 સેકન્ડનો છે. જો કે, હવે આ વીડિયો જોયા બાદ આપને ખ્યાલ આવી જશે કે, હવામાં ઉડતા વિમાનની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કઈ રીતે થાય છે. તથા આ કામ કેટલુ જોખમી છે.

અહીં આપેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે, ફોટોગ્રાફર હવામાં ઉડતા વિમાનોને હાથના ઈશારા કરી સમજાવી રહ્યો છે કે, કઈ રીતે પોઝ આપવો. ફોટોગ્રાફરનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં 56 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. તથા 5.6 હજાર લાઈક્સ મળી ચુક્યા છે. ઘણા લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!