GSTV
Home » News » એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

હોલિવુડની મૂવી એવેન્જર્સ એન્ડગેમે તેના પ્રકાશન પહેલાં રેકોર્ડ્સ તોડવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ વિશ્વભરમાં જબરદસ્ત વ્યવસાય કરે તેવી ધારણા છે અને આ મૂવીએ તેની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ ફિલ્મએ ચીનમાંથી પેઇડ પ્રીવ્યુ રૂપે 193 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં આ ફિલ્મની પ્રી બુકિંગના પ્રથમ છ કલાકમાં, 10 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મને રિલીઝ પહેલા ટિકિટમાંથી રૂ. લગભગ 90 મિલિયન ડોલર એટલે કે 630 કરોડની કમાણી કરી ચૂકી છે. ત્યારે એન્થોની અને જૉ રોસેસની ફિલ્મ 26 એપ્રિલે રજૂ થઈ રહી છે. ત્યારે ચીનમાં 24 એપ્રીલે રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ તેના પહેલા ઘણી પેઈડ પ્રી વ્યું થયા છે. ત્યારે અને આ ફિલ્મ 27.79 મિલિયન ડૉલર (193 કરોડ 87 લાખ) જેટલું કલેકશન કર્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ આ ફિલ્મને ધમાકેદાર રિસ્પોન્સ મળવાની ઉમ્મીદ છે. ત્યારે કાર્નિવલ સિનેમાનાં ઉપાધ્યક્ષનાં મુજબ આ ફિલ્મની લગભગ 2.25 લાખ ટીકીટ વેચાઈ ગઈ છે.ત્યારે તેમણે કહ્યું કે અમારી પાસે 100થી વધારે શહેરોમાં ફિલ્મનાં પ્રતિદિવસ 1000થી વધારે શો રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

World cup 2019: ભારત પાસે વિજયની ‘અડધી સદી’ પૂરી કરવાની શાનદાર તક

Bansari

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!