GSTV
Home » News » બે રૂપિયાની કિંમતના ફોર્મના 100 રૂપિયા: આમ છતાં લાંબી કતારો લાગી, જાણો કયા છે ફોર્મ

બે રૂપિયાની કિંમતના ફોર્મના 100 રૂપિયા: આમ છતાં લાંબી કતારો લાગી, જાણો કયા છે ફોર્મ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ વિતરણ કરાતાં યોજનાનાં ફોર્મ લેવા માટે એક ખાનગી બેંકની બાહર લાંબી લાઈનો લાગી છે. આ બેંક પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફોર્મનાં રૂપિયા સો ઉઘરાવી રહી છે જયારે ફોર્મની મૂળ કિમંત માત્ર બે રૂપિયા છે. અને બીજો મહત્વનો મુદ્દો એ છેકે જો સ્કીમમાં મકાનનાં લાગેતો ગરીબ સહિત સૌ કોઇને સો રૂપિયા ગુમાવવા પડે. બેંક જેવી સંસ્થા દ્વારા આ પ્રકારની ખુલ્લી લૂંટ સામે સરકાર પણ કેમ ખામોશ છે તેવો લોકો સવાલ પૂછી રહ્યા છે.

READ ALSO

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!