સલમાન ખાનની ડેબ્યૂ એક્ટ્રેસ ભાગ્યશ્રી ભલે સિલ્વર સ્ક્રીનથી દુર હોય. પરંતુ તેની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને 53 વર્ષની ઉંમરમાં પણ તેની દિલ જીતી લે તેવી સુંદરતા આજે પણ ચર્ચામાં રહે છે. પણ શું તમે જાણો છો કે ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દસાની પણ સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં પોતાની માં થી ચાર પગલા આગળ છે. જુઓ તેની સુંદર તસ્વીરો


એકદમ ખૂબસુરત છે અવંતિકા દસાની
અવંતિકા દસાની પોતાની લાઇફસ્ટાઇલ અને સુંદરતાના કારણે ઘણી ચર્ચામાં રહે છે.

મા ભાગ્યશ્રીનો છે પડછાયો
અવંતિકા દસાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેને જોઇને તમને એક નજરે તો એવુ જ લાગશે કે તે બિલકુલ તેની માતા ભાગ્ય શ્રી જેવી જ લાગે છે.

સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અવંતિકા
તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે પોસ્ટ કરતાંની સાથે જ વાયરલ થઇ જાય છે.

ભાઇ કરી ચુક્યો છે ડેબ્યૂ
અવંતિકા દસાનીનો ભાઇ અને ભાગ્યશ્રીનો દિકરો અભિમન્યુ દસાની ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચુક્યો છે.

અવંતિકા પણ કરી શકે છે ડેબ્યૂ
હવે સોશિયલ મીડિયા પર લોકો અવંતિકાના બોલીવુડમાં ડેબ્યૂ કરવાને લઇને સવાલ પૂછતા રહે છે.

સોશિયલ વર્કમાં ધરાવે છે રસ
અવંતિકા દસાની સોશિયલ વર્કમાં પણ ઘણી એક્ટિવ છે. તે થોડા વર્ષો પહેલા સ્કૂલ સ્ટુડેંટ્સ માટે કામ કરતી જોવા મળી હતી.

અન્ય સ્ટાર કિડ્સને આપે છે ટક્કર
તે કહેવુ ખોટુ નથી કે અવંતિકા દસાની અન્ય સ્ટાર કિડ્સથી જરાંય ઉંણી ઉતરે તેમ નથી.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
