GSTV
Home » News » ઓટો સેક્ટરનું વેચાણ 19 વર્ષના તળિયે પહોંચ્યું, ટોયટોએ 50 ટકા ઘટાડ્યું ઉત્પાદન

ઓટો સેક્ટરનું વેચાણ 19 વર્ષના તળિયે પહોંચ્યું, ટોયટોએ 50 ટકા ઘટાડ્યું ઉત્પાદન

ઓટો સેક્ટરમાં ભયંકર મંદીના કારણે વાહનોનું ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. ભારતની ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રાએ પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં ૧ હજાર ૫૦૦ હંગામી કર્મચારીઓને છુટા કર્યા છે. એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે મહિન્દ્રાએ પોતાના વાહનોનું ઉત્પાદન પણ ઘટાડ્યુ છે.

મહિન્દ્રા બાદ ટોયોટોએ પણ પોતાના બેંગાલુરૂ પલાન્ટમાં ઈનોવા અને ફોર્ચ્યુનરના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ આ પ્લાન્ટ ક્ષમતા કરતા ૫૦થી ૫૫ ટકા સુધી ઉત્પાદન કરી રહ્યો છે. મંદીના કારણે પ્લાન્ટમાં ઓગસ્ટના વિકેન્ડ સહિત ચાર દિવસની રજા રાખવામાં આવી હતી. ટોયોટો બાદ હ્યુન્ડાઈએ પણ ચેન્નાઈમાં આવેલા પ્લાન્ટમાં વાહનોના ઉત્પાદન પર બ્રેક લગાવી છે. દેશમાં ૧૯ વર્ષના તળીયે ઓટો સેક્ટરનું વેંચાણ પહોંચ્યુ છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!