GSTV
Gujarat Government Advertisement

Auto Expo 2018 : Hondaએ લૉન્ચ કરી 1,833ccની પાવરફુલ બાઇક

Last Updated on February 14, 2018 by

જાપાનની વાહન નિર્માતા કંપની હોન્ડાએ ઑટો એક્સપો 2018માં પોતાની પાવરફુલ બાઇક ગોલ્ડવિંગ લૉન્ચ કરી છે. આ બાઇકની વિશેષતા એ છે કે તેમાં લગાવવામાં આવેલું 1833ccનું દમદાર એન્જિન અદભુત પાવર પેદા કરે છે. આ બાઇકને વધુ ખાસ બનાવે છે તેની સ્પેશિયલ ડિઝાઇન, જે સ્પીડ વધવાની સાથે ચાલકનું સંતુલન બગડવા નહી દે.

સ્પેસિફિકેશન

એન્જિનલિક્વિડ કૂલ્ડ, 4-સ્ટ્રોક પેરલ ટ્વિન, 24 વેલ્વ, SOHC ફ્લેટ 6V
ડિસ્પ્લેસમેન્ટ1833cc
કારબુરેસનPGM-FI ઇલ્ક્ટ્રોનિક ફ્યૂલ ઇન્જેક્શન
મેક્સિમ પાવર93KW
મેક્સિમ ટૉક170NM
ટ્રાન્સમિશન7 સ્પીડ ફોર્વર્ડ અને રિવર્સ DCT
ફ્રન્ટ સસ્પેન્શનડબલ વિશબોન
રેર સસ્પેન્શનપ્રો-લિંક
બેટરી12/V20AH
Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!