સુપ્રીમ કોર્ટે કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 50 હજાર રૂપિયા આપવાના આદેશ આપ્યા હતા. જે મામલે આસામ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી, જેમાં...
શિક્ષણના અધિકાર (આરટીઇ) અધિનિયમ, ૨૦૦૯માં સંશોધન કરી ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફતમાં શિક્ષણ આપવાના પ્રસ્તાવની કેન્દ્ર સરકારે પ્રશંસા કરી છે. સરકારે આ સંદર્ભમાં જણાવ્યું...
પાકિસ્તાન ઉપર ભૂલથી ફેંકાયેલી ભારતની મિસાઈલ બાબતે નિષ્ણાતો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે પાકિસ્તાન વાયુસેના ભારતની મિસાઈલની સ્પીડ જોઈને દંગ રહી ગઈ હતી. ભારતની...
સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મંચ પર કયા મહાનુભાવ બિરાજશે એઅંગે વડાપ્રધાન કાર્યાલય સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાતો હોય છે. આ સમગ્ર...
Maruti Suzuki Celerioનું પેટ્રોલ વેરિએન્ટ આશરે 26.68 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપે છે. સાથે જ તેનું સીએનજી વેરિએન્ટ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપે...
કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું નિધન થયું છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઇ...
દિલ્હી સિવાય સમગ્ર દેશમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન મોંઘું થઈ જશે. એક દાયકા કરતાં જૂના વાહનોના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવાનો ખર્ચ આવતા મહિનાથી...
ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા હેઠળ રાજ્યમાં શિક્ષણની વરવી વાસ્તવીકતા સામે આવે છે. રાજ્યની 700 શાળામાં શિક્ષકોની ઘટ હોવાનો સ્વીકાર સરકારે વિધાનસભામાં કર્યો છે. ...
GAIL Recruitment 2022: GAILમાં નોકરી (Sarkari Naukri) કરવા ઇચ્છતા યુવાઓ માટે ખુશખબર છે. તેના માટે (GAIL Recruitment 2022) GAIL માં એક્ઝીક્યુટિવ ટ્રેનીના પદો (GAIL Recruitment...
ગુજરાતમાં કોરોના કાબુમાં છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સિવાય તમામ પ્રતિબંધ હટાઈ લીધા છે ત્યારે આગામી સમયમાં ધુળેટીનો પર્વ ઉજવાય તેના...
કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે હવાઈ મુસાફરીમાં શીખ મુસાફરોને મોટી રાહત આપી છે. શીખ મુસાફરો કિરપાન સાથે મુસાફરી કરી...
KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી (Kendriya Vidyalaya) શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે (KVS Recruitment 2022), કેન્દ્રીય વિદ્યાલય NPGC, નબીનગર,...
કોઈપણ બાળકના જીવનમાં તેના પિતાનો રોલ અત્યંત મહત્વનો હોય છે, જે પોતાના બાળકને ખાસ પ્રકારની મહત્વની જીંદગીની શિખામણો આપે છે. કઈ રીતે જીવન જીવવું જીંદગીમાં...
સરકાર મોટી સંખ્યામાં કંપનીઓને ગુડ્સ એન્ડ સલગમકસ ટેક્સ (જીએસટી) હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે રૂ. ૨૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી બિઝનેસ...
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યના ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર થયો હતો....
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં દેશના બે સૌથી મોટા શહેરો શેનઝેન અને શાંઘાઈમાં કોવિડ-19ના કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં,...
વિમાનમાં સૌપ્રથમ વખત મુસાફરી કરી રહેલી ૬૦ વર્ષીય મહિલાને દુઃસ્વપ્ન અનુભવ થયો હતો. ચાલુ વિમાનમાં બૂમાબૂમ કરી નીચે ઉતરવાની જીદ કરી હતી. જો કે ફ્લાઈટના ...
ઉત્તરપ્રદેશમાં નવી સરકારની રચનાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કેશવપ્રસાદ મૌર્ય સહિત 11 મંત્રીઓ પરાજિત થયા છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની કોઈ શક્યતા નથી. કેશવપ્રસાદ...
ઈઝરાયેલની કંપની NSO દ્વારા બનાવાયેલું સોફ્ટવેર પિગાસસ આખા જગતમાં વિવાદનું કારણ બન્યું છે. કેમ કે આ સોફ્ટવેર વિવિધ દેશોની સરકાર ખરીદે છે અને પોતાની ઈચ્છા...
સતત નવા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવી રહ્યા છે. એમાં પણ વળી આત્મનિર્ભર ભારત કે પછી સ્વદેશીકરણની હવા જોવા મળે છે. એટલે ભારતની માઈક્રો-બ્લોગિંગ સાઈટ...