અશ્લીલ વીડિયો કોલ કરીને રિટાયર્ડ અધિકારી પાસેથી ઠગ્યા 16 લાખ રૂપિયા, 60 પોલીસ કર્મચારીઓએ દિવસ-રાત એક કરીને ગેંગને પકડી
હિમાચલપ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મોબાઈલ પર અશ્વલીલ વીડિયો કોલ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં માહિર એવા સરગના શૌકત ખાનની ધરપકડ કરી છે....