ચીનનું નરો વા કુંજરો વા : યુક્રેન પર રશિયાના હુમલાને સૈન્ય કાર્યવાહી માનવાનો કર્યો ઇનકાર, દરેક દેશને અધિકાર
તો યુક્રેન પર રશિયાના હુમલા મામલે ચીન હવે ખુલીને સામે આવી ગયું છે. ચીને યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને હુમલા તરીકે વર્ણવવાનો ઇનકાર કર્યો છે. ચીનના...