કર્ણાટકમાં રાહુલને જશ આપવાનો તખ્તો તૈયાર, રાહુલ ગાંધીની સભાથી કરાશે ચૂંટણી પ્રચારની શરૂઆત
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની શક્યતા છે. કોંગ્રેસ જીતે તો તેનો યશ રાહુલ ગાંધીને આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. એ માટે કર્ણાટકના ચૂંટણી પ્રચારની શરૂઆત...