ઇન્ટરનેટ ડાઉન / વિશ્વભરમાં કેટલાક સમય માટે ઇન્ટરનેટ બંધ થયા પછી ફરી શરૂ થઈ સેવાઓ
ગુરુવારે વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થતાં અનેક નાણાકીય સંસ્થાઓ, એરલાઇન્સ અને અન્ય કંપનીઓની વેબસાઇટ્સ અને એપ્લિકેશનોમાં અસ્થાયી રૂપે અવરોધ ઉભો થયો છે. હોંગકોંગ સ્ટોક એક્સચેંજે ગુરુવારે...