1860થી 2023 : ભારતના ઈતિહાસમાં યાદગાર સાબિત થનારા બજેટ ક્યા ક્યા છે? નોંધપાત્ર રહેલા અંદાજપત્ર પર એક નજર
બ્રિટિશ વખતમાં અંગ્રેજ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને ભારતમાં બજેટની પ્રથા શરુ કરી હતી. એ વર્ષ ૧૮૬૦નું હતું. ત્યારથી આજ સુધીમાં અસંખ્ય બજેટ રજૂ થયા છે. મોટા...