સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપવામાં આવી છે. વિષ્ણુદેવ સાયએ તેમની રાજકીય સફર સરપંચ તરીકે શરૂ કરી હતી. છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીની રાહ...